Sale

મારી દ્રષ્ટિએ રામાયણ

Nirmohi Publication
SKU:
9798224835164
|
ISBN13:
9798224835164
$75.00 $72.40
(No reviews yet)
Usually Ships in 24hrs
Current Stock:
Estimated Delivery by: | Fastest delivery by:
Adding to cart… The item has been added
Buy ebook
રામાયણ એટલે રામ + અયણ. મર્યાદાપુરુષોત્તમ પ્રભુ શ્રી રામના જીવનનું વર્ણન એટલે રામાયણ.હું પોતે પ્રભુ શ્રી રામની પરમ ભક્ત છું. આ મર્યાદાપુરુષોત્તમને શબ્દરૂપે કંડારવું એ મારા માટે ખૂબ અઘરું છે. કદાચિત મારી એટલી ક્ષમતા પણ નથી, તેમ છતાં પ્રભુ અને એમનાં જીવનકાળ દરમિયાન એમની સાથે વણાયેલા એક એક પાત્રને સમજીને મારી દ્રષ્ટિએ એ પાત્રમાં પ્રાણ પુરવાની એક કોશિશ કરી છે. એમાં મારી કોઈ ક્ષતિ હોય તો ક્ષમત્વ.આ રામાયણનાં પાત્રને સમજવા માટે મેં રામચરિત્ર માનસ અને વાલ્મીકિ રામાયણનું વાંચન કરીને હું જે રીતે એ પાત્રને સમજી એને સરળ રીતે સમજાવવાની એક પહેલ કરી છે.કહેવાય છે કે જ્યાં રામકથાનું આયોજન અથવા તો જ્યાં રામજીનું નામ લેવાતું હોય ત્યાં હનુમાનજી હાજર જ હોય છે. એમાં કોઈ અતિશયોક્તિ નથી આ મારો પોતાનો અનુભવ છે.


  • | Author: Jigna Kapuriya 'Niyati'
  • | Publisher: Nirmohi Publication
  • | Publication Date: Apr 17, 2024
  • | Number of Pages: 146 pages
  • | Binding: Paperback or Softback
  • | ISBN-13: 9798224835164
Author:
Jigna Kapuriya 'Niyati'
Publisher:
Nirmohi Publication
Publication Date:
Apr 17, 2024
Number of pages:
146 pages
Binding:
Paperback or Softback
ISBN-13:
9798224835164