અમેરિકાની ધરતી પર પગલાં
ISBN13:
9798230388920
$18.38
આઠ દાયકાના આયુષ્ય બાદ આ પુસ્તક લખવાનું શરૂ કર્યું. ઘણા વર્ષોથી 30કરતાં વધુ, ઑફિસમાં મુખ્ય એન્જિ નિયરની મારી અલાયદી ઑફિસમાં જ્યારેસમય મળતો ત્યારે ડાયરીમાં શુભવિચારો, પ્રેરણાદાયી પ્રસંગો, રત્નકણિકાટાંકતો. જે અનુભવોમાંથી હું પસાર થયો છું તેમા રે વાચક સમક્ષ રજૂ કરવાનીશી જરૂર? "સ્વાન્ત સુખાય" તરીકે તો ખરું જ, પણ જ્યારે એક પગ 85વર્ષની વયેસ્મશાનમાં પહોંચી ગયો છે એટલેનામનાની કીર્તિની કાંઈ જ જરૂરનથી. પૈસાનો હવે કોઈ મોહ રહ્યો નથી, કારણ કે અંતિમ સમયે જે કપડાંપહેરવાનાં છે તેબધાં જ ગજવા વગરનાં જ હશે. 1 પૈસો પણ લઈ જઈ શકાશેનહીં તો લખવાનું કારણ? પોતાની પ્રિય વ્યક્તિ નેબી મારીમાં ગુમાવવાથી જે દુ દુખ થાય એવું દુઃ ખ બીજાનેન થા ય એ માટે અહીંયાં ધનિક લોકો ટ્રસ્ટ ઊભા કરી એ આવકમાંથી પ્રિયવ્યક્તિને લાગેલી બીમારી જડમૂળથી નાબૂદ કરવા માટે કરેલી ઉચ્ચ અનેઅધ્યાત્મિક ભાવના! મનેજે દુઃ ખ થયું એ બીજાનેન થવું જોઈએ. વિવેકાનંદનેવિસરી આત્મતેજ ગુમાવ્યું.બરાબર આ જ ઘટના ધ્યા નમાંલઈ હું જે ખોટી માન્યતાઓ, ખોટી અથડામણો,વહેમ, સાધુ-સંત, ઓલિયા કિસ્મત અનેકર્મો બદલી નાંખી મારું દુ દુખ દૂર કરશે. એવી ભ્રમણામાં આઠ દાયકા વિતાવ્યા બાદ, મારા સનાતન હિંદુ ધર્મનē
- | Author: Nagin Patel
- | Publisher: Nirmohi Publication
- | Publication Date: Mar 23, 2025
- | Number of Pages: 00206 pages
- | Binding: Paperback or Softback
- | ISBN-10: NA
- | ISBN-13: 9798230388920
- Author:
- Nagin Patel
- Publisher:
- Nirmohi Publication
- Publication Date:
- Mar 23, 2025
- Number of pages:
- 00206 pages
- Binding:
- Paperback or Softback
- ISBN-10:
- NA
- ISBN-13:
- 9798230388920